શું બાળકો ને ભણાવસે મશીન વાંચો આમાં.
ગૂગલએ શિક્ષકોની કમીને પહોંચી વળવા માટે નવું AI ટૂલ ‘લર્ન અબાઉટ’ શરૂ કર્યું છે. આ ટૂલ શિક્ષકોને તેમના અભ્યાસક્રમને વધુ વ્યક્તિગત બનાવવામાં મદદ કરશે. ‘લર્ન અબાઉટ’ શિક્ષણકાર્યમાં સહાયરૂપ છે, કારણ કે તે શિક્ષકોને વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રમાણે કસ્ટમ લેસન અને ગતિવિધિઓ બનાવવા દે છે, જે અભ્યાસને વધુ સરળ અને મનોરંજક બનાવે છે. ઉદાહરણ તરીકે, આ ટૂલ … Read more